સંસ્થાનું નામ: | Rajesh Patel Group Tuition |
સેવા પ્રકાર: | Education & Coaching |
Year of Est.: | 1996 |
અમારું સેવા કાર્ય ક્ષેત્ર: | કન્સલ્ટન્સી સેવાઓ, શિક્ષણ |
-અમે રાજજેશ પટેલ ગ્રુપ ટીમ 1996 થી કોમ્પ્યુટર અને શૈક્ષણીક ક્ષેત્રમાં કાર્યરત છીએ. અમારાં સેન્ટરમાં ભણેલા વિદ્યાર્થીઓ બોર્ડની પરિક્ષામાં ઉચ્ચતમ ગુણ મેળવીને બોર્ડના પરિણામમા નંબર મેળવેલા છે. બોર્ડ પરીક્ષામાં ગણિત વિષયમાં પૂરા 100ગુણ મેળવતા આવ્યાં છે. 95%થી વધુ પરિણામ સફળતાપૂર્વક મેળવતા આવ્યાં છીએ. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સારી મહેનત કરીને સરકારી નોકરીમાં મોટી પોસ્ટ પર ફરજ બજાવી રહ્યાં છે. આ વિદ્યાર્થીઓ ડૉક્ટર, એનજીયનીયર, કલાસ1 ઓફીસર, પ્રોફેસર, સફળ ઉદ્યોગપતિ, સમાજસેવક તરીકે કાર્ય કરી રહ્યાં છે, ફરજ બજાવી રહ્યાં છે.
-અમે ઘણા સામાજિક સેવાના કાર્ય માટે સરકાર, જુદી જુદી સંસ્થાઓ દ્રારા સન્માનિત થયાં છીએ.
-અમારાં વિદ્યાર્થીઓ અમારી સાથે અબોલ જીવની સેવા કરવા માટે અમારાં કાયમી પ્રકલ્પ પક્ષી સેવા પરિવારમા નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યાં છે.
-અમે 1996થી કોમ્પ્યુટરનૉ ઉપયોગ કરતાં આવ્યાં છીએ. audio video દ્રારા શિક્ષણ આપી રહ્યાં છીએ. સાથે કોમ્પ્યુટર કોર્સ શીખવાડતા આવ્યાં છીએ.
- અમે આ ડિજિટલ યુગમાં ડિજિટલ સેવાઓ આપી રહ્યાં છીએ.
- અમારી પાસે ઉત્તમ લાયકાતવાળો કર્મચારીગણ છે જે પોતાના ક્ષેત્રમાં અનુભવી, સમર્પિત છે. ઉત્તમ સગવડતાયુક્ત ઓફીસ, ક્લાસરૂમ, સેમીનાર હોલ ધરાવીએ છીએ.
ધોરણ5થી10,11,12 કોમર્સમાં પ્રવેશ ચાલુ છે. એડમિશન માટે Enquiry પર ક્લિક કરો.